'વાયુ' ,'ક્યાર' અને 'મહા' વાવાઝુડાની માઠી અસર ખેતીવાડી સાથે સાગર ખેડુઓને પણ થઇ
🎬 Watch Now: Feature Video
નવસારીઃ'વાયુ' ,'ક્યાર' અને 'મહા' વાવાઝુડાની માઠી અસર ખેતીવાડી સાથે સાગરખેડુઓને પણ પડી છે. નવસારી જિલ્લાની દોઢ હજાર જેટલી મોટી બોટ, જે દરિયો ખેડવા જતી હોય એને મોટા પ્રમાણમાં અંદાજીત 2 કરોડનું નુકસાન થયું છે. જયારે મહાસંકટ બનેલું "મહા" નામનું વાવાઝોડુ ગુજરાત તરફ આવી રહ્રુ છે. તેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે. NDRFની ટીમને પણ તૈનાત કરી દીધી છે.