અમદાવાદમાં મતદાન શરુ, રાજકીય તજજ્ઞ પાલા વરુ અને હેમંતકુમાર શાહ સાથે ચર્ચા - પાલા વરુ
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આજે રવિવારે રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ETV BHARAT દ્વારા રાજકીય તજજ્ઞ પાલા વરુ અને હેમંતકુમાર શાહ સાથે ચર્ચા કરવામાં આવી છે.