ચૂંટણીના પરિણામ અંગે બારડોલીના વરિષ્ઠ પત્રકાર સાથે ખાસ ચર્ચા
🎬 Watch Now: Feature Video
બારડોલીઃ રાજ્યમાં 28 ફેબ્રુઆરી રવિવારના રોજ 81 નગરપાલિકાની 2,720 બેઠક, 31 જિલ્લા પંચાયતની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4,774 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેના પરિણામ માટે આજે મતગણતરી હાથ ધરાઇ છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલીના વરિષ્ઠ પત્રકાર હરેન્દ્રસિંહ બારોટે ઇટીવી ભારત સાથે ચૂંટણીના પરિણામ અંગે ચર્ચા કરી હતી.