અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં ડાયાબિટીસ મેરેથોનનું આયોજન - oraganised
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરમાં કે.ડી. હોસ્પિટલ દ્વારા આયોજિત મેરેથોનની જાહેરાત માટે એક પ્રેસ કોન્ફરન્સનું યોજાયું હતું. જેમાં ડૉ. અદિતી દેસાઇ, ડૉ.પાર્થ દેસાઈ, શાંતનુ ગાંગુલી અને મુખ્ય મહેમાન તરીકે રાજીવ ગુપ્તા અને વીરસિંહ ચૌહાણ હાજર રહ્યાં હતા. દરેક ફેમિલીમાં આશરે 4માંથી એક સભ્ય ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી પીડાય છે. આરોગ્ય જાગૃતતા ફેલાવવાના મેસેજ સાથે કે.ડી. હોસ્પિટલ દ્વારા સમાજને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવાશે. આ મેરેથોનનું આયોજન રિવરફ્રન્ટ ખાતે 10 નવેમ્બર, 2019ના રોજ યોજવામાં આવ્યું છે.