ધર્મેન્દ્રસિંહ જાડેજા અને આર.સી.ફળદુ કેબીનેટ બેઠકમાં જોડાયા - ધર્મેન્દ્રસિંહ જાડેજા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7182701-1068-7182701-1589368602726.jpg)
જામનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યના કેબીનેટ પ્રધાનોની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી. આ બેઠકમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા કલેક્ટર રવિશંકર જોડાયા હતા. આ તમામ લોકોએ જામનગર જિલ્લાની વર્તમાન સ્થિતિ અંગે મુખ્યપ્રધાનને માહિતગાર કર્યા હતા.