ધરમપુરના વિલ્સન હિલ જતા માર્ગમાં ભેખડો ધસી પડતા, વાહન ચાલકો અટવાયા - collapsed
🎬 Watch Now: Feature Video
વલસાડઃ રવિવારના રોજ પડેલા ભારે વરસાદને કારણે ધરમપુરના વિલ્સન હિલ જતા માર્ગમાં ભેખડો ધસી પડતા માર્ગ 2 કલાક સુધી બંધ રહ્યો હતો અને વાહન ચાલકો અટવાયા હતા. ઘટના અંગેની જાણકારી કેટલાક સ્થાનિકો દ્વારા વહીવટીતંત્રને આપતા મામલતદાર તેમજ સ્થાનિકો અને કેટલીક ટીમ સ્થળ પર પહોંચી આવાગમન માટે માર્ગને ફરી શરૂ કર્યો હતો.