પાટણમાં CAA સામે વિરોધ પ્રદર્શન - patan samachar
🎬 Watch Now: Feature Video
પાટણઃ મુસ્લિમ યુવાનોએ NRC અને CAAના વિરોધમાં પ્રદર્શન કરી કાયદો પરત ખેંચવાની માગ કરાઈ. સરકાર દ્વારા NRC અને CAAનો કાયદો અમલી કરતા દેશભરમાં ભારે વિરોધ ઉઠ્યો છે. પાટણના બગવાડા ચોક ખાતે યુવાનોએ હાથમા પ્લેકાર્ડ ધારણ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા.