દેવભૂમિ દ્વારકામાં માંસ, મટન, ચિકન જેવી ચીજો પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઈ - dwarkadhidh temple news
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા : જગતગુરુ શંકરાચાર્ય મહારાજના શિષ્ય અને દ્વારકા શારદાપીઠના સેક્રેટરીએ રવિવારના રોજ પત્રકાર પરિષદ યોજી માસ-મટન જેવી ચીજોથી દૂર રહેવા અને શહેરમાંથી તેને નાબૂદ કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત દારૂ જેવા પદાર્થોને યાત્રાધામથી દૂર રાખી શહેરને નો-નોનવેજ ઝોન જાહેર કરવાની માગ કરી છે.