વડોદરા પોલીસે વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે ઇસમોની કરી અટકાયત - POLICE
🎬 Watch Now: Feature Video
વડોદરા : શહેરની પીસીબી પોલીસે પાણીગેટ પોલીસ મથકની હદમાં આવેલા ગોડાઉનમાં રેડ પાડી અને દારૂ-બીયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી 5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.