#namste trump: અમદાવાદ એરપોર્ટની બહાર ટ્રમ્પના સ્વાગત માટે સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ શરૂ - Cultural program
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યારે બંને મહાનુભાવોના સ્વાગતની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ટ્રમ્પનું સ્વાગત એરપોર્ટથી સમગ્ર રૂટ પર સંસ્કૃતિ કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે. એરપોર્ટ સર્કલ પાસેથી સમગ્ર રૂટ પર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અલગ અલગ રાજ્યોના સાંસકૃતિક નૃત્ય દ્વારા ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવશે.