કોર્ટમાં કાગળથી લડનારા જજ-વકીલો હવે બૉલ-બેટથી લડશે, જામનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું અયોજન - જામનગરમાં વકીલ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું અયોજન
🎬 Watch Now: Feature Video

જામનગર: ધનવંતરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વ. મણિલાલ અનડકટની સ્મૃતિમાં વકીલ મંડળ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 15 ટીમ ભાગ લઇ રહી છે. જેમાં 2 જજની ટીમ છે. તેમજ 13 ટીમ વકીલની છે.