મહેસાણામાં યોજાઈ મૂકબધિક ખેલાડીઓ માટેની ક્રિકેટ ટૂર્નામેન્ટ - મહેસાણામાં યોજાઈ મૂકબધિક ખેલાડીઓ માટેની ક્રિકેટ ટૂર્નામેન્ટ
🎬 Watch Now: Feature Video

મહેસાણા: ઓલ ગુજરાત T-20 ચેમ્પિયનશિપ દ્વારા મૂકબધીર લોકો રમત ગમતમાં પોતાનું કૌશલ્ય રજૂ કરે તે માટે રાજ્ય કક્ષાની ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં રાજ્યના 9 જિલ્લાના મૂકબધીર ખેલાડીઓની ટીમો જોડાઈ છે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે પાલનપુર અને મહેસાણા જિલ્લાની ટીમ વચ્ચે ઇન્ટરપ્રિટેટર મિત્તલ જોષીની હાજરીમાં મહેસાણા ONGCના રમત મેદાન ખાતે પ્રથમ મેચ યોજાઈ હતી. જિલ્લા કક્ષાએ વિજેતા ટીમો રાજકોટ ખાતે સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં ભાગ લેનાર છે.