અરવલ્લીની મુલાકાતે આવેલા સી.આર. પાટીલ મીડિયાથી અળગા રહ્યા - Modasa College Campus
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8698227-980-8698227-1599370425924.jpg)
અરવલ્લી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અરવલ્લી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે જિલ્લા ભાજપના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ તેમની મુલાકાત માટે મોટી સંખ્યામાં મોડાસા કોલેજ કેમ્પસ ખાતે આવી પહોંચ્યા હતા. જો કે, નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખે મીડિયાને પ્રતિક્રિયા આપવાનું ટાળ્યુ હતું.