ધોરાજીમાં કપાસ અને મગફળીની કાઢી નનામી - રાજકોટના ખેડૂતોને નુકસાન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5074060-thumbnail-3x2-dhoraji.jpg)
રાજકોટઃ કમોસમી વરસાદને કારણે કપાસ અને મગફળીનો પાક નિષ્ફળ જતા 30 ગામના ખેડૂતોએ ધોરાજીમાં કપાસ-મગફળીની નનામી કાઢી હતી અને કપાસ - મગફળીનું બેસણું કલેકટર કચેરી ખાતે કર્યુ હતું. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ખાતર-દવા લેવા માટે પણ પૈસા નથી આપઘાત કરવાનો વારો આવ્યો છે.