અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ વિવિધ શહેરની મુલાકાતે, શહેરના સ્થિતિનો તાગ મેળવશે - municipal corporation

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 10, 2019, 12:28 PM IST

અમદાવાદ: હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ અધિકારીઓ વિવિધ શહેરની મુલાકાતે નીકળ્યા છે. જેમાં તેમના દ્વારા શહેરની હોસ્પિટલના રોડ-રસ્તા વગેરેની ચકાસણી હાથ ધરવામાં આવશે. હાલમાં કુલ 54 લોકોનું એક ગ્રુપ કોઇમ્બતુરથી પરત આવ્યું હતું અને હવે આ સ્ટેન્ડીંગ કમિટી બુધવારે ચેન્નાઈ જવા માટે રવાના થશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.