નડિયાદમાં એસટી વિભાગ દ્વારા કોરોના વાયરસ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો - Corona Virus Guidance Seminar in Nadiad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6435079-thumbnail-3x2-cc.jpg)
નડિયાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા કોરોના વાયરસને લઈને જાગૃતિ અભિયાન હેઠળ સાવચેતી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મુસાફરો તેમજ ડ્રાયવર કન્ડક્ટરને કોરોના વાયરસને લઈને બસોની સફાઈ અને પ્રત્યેક ટ્રીપ બાદ હાથ ધોવા સહીત રાખવાની સાવચેતી તેમજ અન્ય જરૂરી બાબતો અંગે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડિવિઝનની તમામ બસોની સફાઈ પણ કરવામાં આવી હતી.આ સાથે જ શ્રેષ્ઠ કામગીરી કરનારા ડ્રાયવર,કન્ડક્ટર અને મિકેનિકનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
TAGGED:
કોરોના વાયરસ માર્ગદર્શન