સમગ્ર દેશમાં કોરોના વેક્સીન ફ્રીમાં આપવાના સરકારના નિર્ણય પર સુરતીલાલાઓએ આનંદ વ્યક્ત કર્યો - કોરોનાનાસમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10100536-thumbnail-3x2-uiqew.jpg)
સુરત:કોવિડ 19 વેકસીનેશન ભારત સરકાર દ્વારા આખા દેશમાં ફ્રી વેકસીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ મોટા નિર્ણય બાદ દેશભરમાં નાગરિકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે સુરતની તો અહીં સરકારના નિર્ણયનું આવકારી સુરતીલાલાઓએ આનંદ વ્યક્ત કરી ETV Bharat ને પ્રતિક્રિયા આપી હતી.