રાજ્યમાં કોરોના વધુ બન્યો ઘાતક - કોરોના કેસ વધ્યા
🎬 Watch Now: Feature Video
અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યના અનેક જગ્યાઓમાં ફરી એક વાર કોરોનાનો મહાકાય તાંડવ થયો છે, ત્યારે નવા મ્યુટન્ટ અંગેના અભ્યાસ બાદ એવી અનેક બાબતો સામે આવી છે કે, પહેલાં જે પ્રકારનો કોરોના હતો તે સાત- આઠ દિવસ સુધી ગળા અને નાકના ભાગમાં રહેતો હતો અને એ પછી ફેફસાં સુધી પહોંચતાં ન્યુમોનિયા થતો હતો. જોકે હાલની પરિસ્થિતિમાં કોરોના નવો મ્યુટન્ટ ત્રણથી ચાર જ દિવસમાં ફેફસાંની પરિસ્થિતિ ગંભીર કરી નાખે છે.