કોરોના વેક્સિનને લઇને ડૉ.મોના દેસાઈ સાથે વાતચીત - ડૉ.મોના દેસાઈ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ કોરોના વેક્સિનને લઇને ડૉ.મોના દેસાઈ સાથે વાતચીત સાથે વાચતીચ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આ વેક્સિન માટે બહુ બધી કંપનીઓ રિસર્ચ કરી રહી છે. 6 કંપનીનું રિસર્ચ ચાલી રહ્યું છે. જેમાંથી 2 કંપની ભારતની છે, પરંતુ વિદેશની કંપની જે વેક્સિન લાવી રહી છે. તેનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ પરીક્ષણ માનવી પર કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોઈ વેક્સિનને આવતા 8થી 10 વર્ષ લાગી જતાં હોય છે, પરંતુ કોરોના માટે આપડી પાસે એટલો સમય નથી. આ મહામારીને નાથવા માટે વેક્સિન લાવવી જરૂરી છે. વધુ માટે જુઓ વીડિયો...