અમદાવાદમાં BRTS વિરૂદ્ધ કોંગ્રેસનું પ્રદર્શન, ન્યાયની માગ કરી - પાંજરાપોડ ચાર રસ્તામાં અકસ્માત
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પર ગુરૂવારે BRST બસે 2 યુવાનોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતની ઘટનાને લઇને કોંગ્રેસ કાર્યકર્તાઓએ AMC બિલ્ડીંગની બહાર ઉગ્ર દેખાવો કર્યો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ BRTS રૂટ બંધ કરવા ઉપરાંત મૃતકને ન્યાન અપાવાવાની માગ કરી છે.