વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે CM રુપાણી પહોંચ્યા વિધાનસભા ભવન - Monsoon session begins in the assembly
🎬 Watch Now: Feature Video

ગાંધીનગર : સોમવારથી વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઇ છે. રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ચોમાસું સત્રમાં પહોંચ્યા હતા. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના હિતમાં છે.ખેડૂતો સમગ્ર દેશમાં પોતાનો માલ અનૂકુળ લાગે ત્યાં વેચી શકશે. આ બિલ પાસ થવાથી ખેડૂતોને ઘણા સમય પછી આ અધિકાર પ્રાપ્ત થયો છે.