સાબરકાંઠામાં 28 તારીખથી ઘર બેઠા મળશે ચીજ-વસ્તુઓઃ કલેક્ટર - હિંમતનગર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાવાસીઓને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર સી.જે.પટેલની અધ્યક્ષતામાં વિવિધ એસોસિએશનની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી સમયમાં તમામ ચીજ-વસ્તુઓ ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે.