વાડીનારના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર સફાઈ અભિયાન હાથ ધરાયું - Great oil refineries in Halar basin
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5417834-thumbnail-3x2-jamnagar.jpg)
જામનગરઃ વાડીનારના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્ર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. હાલાર પથકમાં મહાકાય ઓઈલ રિફાઇનરીઓ આવેલી હોવાથી અહીં દરિયામાં ઓઇલ પ્રદુષણ થવાનો સતત ભય હોય છે. જેના કારણે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દર વર્ષે દરિયામાં સફાઈ અભિયાન શરૂ કરે છે. આ સફાઈ અભિયાનમાં રિલાયન્સ, એસ્સાર સહિતની કંપનીના અધિકારીઓ જોડાયા હતા. તો દરિયામાં નકલી ઓઈલનો જથ્થો નાખી કોસ્ટગાર્ડના જહાજ મારફતે પ્રદુષણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.