છોટાઉદેપુર લોકસભા ચૂંટણીની મત ગણતરી માટે તંત્ર સજ્જ - election
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુરઃ છોટાઉદેપુર બેઠકમાં 8 ઉમેદવાર માંથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપના ગીતાબેન રાઠવા અને કોંગ્રેસના રણજીતસિંહ રાઠવા છે. ત્યારે છોટાઉદેપુર પોલીટેકનીક ખાતે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કારીદેવામાં આવી છે. જેમાં પોલીસે બંદોબસ્તની વાત કરીએ તો 3 લેયરની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક પોલિસ, SRPC, CRPF તૈનાત કરવામાં આવી છે. મતગણતરીની વાત કરીએ તો પહેલા 8000 બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. ત્યાર બાદ EVM મશીનની ગણતરી કરવામાં આવશે જે 24 રાઓઉન્ડમાં કરવામાં આવશે.