સહજાનંદ કોલેજ વિવાદ: જાણો CM રૂપાણીએ શું કહ્યું? - શારિરીક પરિક્ષણ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ભુજના સ્વામિનારાયણ મંદિર સંચાલિત ગર્લ્સ સ્કૂલમાં માસિક ધર્મને લઇ છાત્રાઓ સાથે જે શારિરીક પરિક્ષણ થયુ હતું. જે બનાવને લઇ ભારે ચકચાર મચી છે, ત્યારે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, સરકાર આ અંગે ગંભીર નોંધ લઇ અને શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગને તપાસના આદેશ આપ્યાં છે.