અમદાવાદમાં ટ્રમ્પની ગાંધી આશ્રમની મુલાકાત બાબતે શું કહ્યું સીએમ રૂપાણીએ જાણો - President
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે છે, ત્યારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત લેશે કે નહીં તે અંગે હજુ અટકળો ચાલી રહી છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાને આ અંગે કહ્યું કે અમેરિકામાં વ્હાઇટ હાઉસ નક્કી કરશે કે ડોનાલ્ડ ટ્રમ્પને ક્યાં જવું અને ક્યાં નહીં, લગભગ સાંજ સુધી ગાંધી આશ્રમની મુલાકાત સુધી સ્પષ્ટતા થઈ જશે.