મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સાગર ખેડુઓ સાથે કરી મનની મોકળાશ - sang with the farmers in man ni mokdas
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5593739-thumbnail-3x2-v.jpg)
ગાંધીનગરઃ આજે મુખ્યપ્રધાન રૂપાણીએ સાગર ખેડુઓ સાથે મોકળા મને ચર્ચા કરી હતી. માછીમારોને દરિયો ખેડતી વખતે પડતી હાલાકી મુદે ચર્ચા કરવામાં આવી હતી. રાજય સરકાર દ્રારા સાગર ખેડુને આપવામાં આવતી સબસીડી સમયસર મળે છે કે, નહિ તે સમગ્ર મુદ્દે ચર્ચા કરવામાં આવી છે.