ચેતેશ્વર પુજારાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા અપીલ કરી - રાષ્ટ્રીય મતદાતા દિવસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 25, 2021, 3:15 PM IST

Updated : Jan 25, 2021, 6:29 PM IST

રાજકોટઃ દેશમાં વર્ષ 2011થી ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે રાજકોટના ચેતેશ્વર પુજારાએ લોકોને અપીલ કરીને લોકતંત્રને સુદ્રઢ કરવા યોગદાન આપવા અંગે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પુજારા ગુજરાત ભારત ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર છે.
Last Updated : Jan 25, 2021, 6:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.