નમસ્તે ટ્રમ્પઃ ટ્રમ્પ અને મોદીના રોડ શૉનો રુટ તૈયાર, બોમ્બ-ડોગ સ્કોડનું સઘન ચેકીંગ

By

Published : Feb 24, 2020, 10:20 AM IST

thumbnail
અમદાવાદ: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને ગણતરીનો સમય બાકી છે, ત્યારે બંને મહાનુભાવોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ સર્કલ ખાતે બૉમ્બ અને ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. તમામ જગ્યા પર સ્કોડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું અને શંકાસ્પદ ચીજ વસ્તુઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.