રાજપીપળાની બજારોમાં વેંચાતી ચાઇનીઝ દોરી, માઝા અને તૂક્કલની ચેકીંગ હાથ ધરાઇ - રાજપીપળાના બજારોમાં વેચાતા ચાઇનીઝ દોરી, માઝા અને તૂક્કલની ચેકીંગ હાથ ધરી
🎬 Watch Now: Feature Video
નર્મદા : રાજપીપળામાં વન વિભાગ, પોલીસ અને પશુ ચિકિત્સક વિભાગના સંયુક્ત ઉપક્રમે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બજારોમાં વેચાતા ચાઇનીઝ દોરી, માઝા અને તૂક્કલની ચેકીંગ હાથ ધરાયું હતું. રાજપીપળાના બજારોમાં રેંજ ફોરેસ્ટ અધિકારી રાજપીપળા, ટાઉન પોલીસને પશુવિભાગમાં તબીબો તમામ ટીમ સાથે રાજપીપળાના બજારોમાં ચેકીંગ હાથ ધરતા ફફળાટ ફેલાયો હતો. જો કે, ચાઇનીઝ કોઈ વસ્તુ મળી નથી. પરંતુ, રેન્જ ફોરેસ્ટ અધિકારી દ્વારા તમામ વેપારીઓને ચીમકી આપી હતી