વડોદરામાંથી આતંકી ઝડપાયા બાદ શહેરમાં સઘન ચેકીંગ - Arrest of a man named Zafar Ali from Gorwa area
🎬 Watch Now: Feature Video
વડોદરા : ગુજરાત ATS શહેરના ગોરવા વિસ્તારમાંથી ઝફર અલી નામના શખ્સની ધરપકડ કરાઇ છે. તેમાં આ ઝડપાયેલો શખ્સ ISIS સાથે સંકળાયેલો હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી હતી. ત્યારબાદ શહેરમાં બોમ અને ડોગ સ્કવોડની ટીમો દ્વારા રેલવે સ્ટેશન ઉપરાંત પાર્કિંગ અને મોલ, જાહેર સ્થળો પર સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.