શ્રીકૃષ્ણ નિર્વાણ ભૂમિ પર ગીતા જયંતિની શ્રદ્ધા પૂર્વક ઉજવણી - ગીતા જયંતિની શ્રદ્ધા પૂર્વક ઉજવણી
🎬 Watch Now: Feature Video

ગીર સોમનાથ: ભગવાન ક્રૃષ્ણએ અર્જુનને કૂરૂક્ષેત્રમાં વિષાદ સમયે યુદ્ધ સમયે ગીતાનો ઊપદેશ આપ્યો હતો. જે મોક્ષદા એકાદશી એટલે ગીતા જયંતી. જે સંદર્ભે સોમનાથમાં ગૌ લોક ધામ ગીતા મંદીર ખાતે સંસ્કૃતના ઊપાસકોએ ગીતાની ઊપાસના કરી હતી. ગીતાનું પુજા પઠન અને શ્રવણ કરી ગીતા જયંતીની ભવ્ય ઊજવણી કરી હતી. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે અર્જુનને વિષાદ ચિતિંત બન્યો ત્યારે ગીતાનું પઠન ભગવાન ક્રૃષ્ણએ કરેલુ અને અર્જુનને જ્ઞાન આપ્યું હતું.