ઓખામાં વિજિલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી કરાઈ - okha news
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ-દ્વારકાઃ ઓખા કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર ખાતે વિજિલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તારીખ 28 ઓક્ટોબરથી તારીખ 2 નવેમ્બર સુધી વિજિલન્સ અવેરનેસ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. ઓખા કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા લોકોને તેમજ સ્થાનિક સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થી સાથે વિજિલન્સ અને એન્ટી કરપ્શન વિશે વિવિધ માહિતીઓની આપ-લે અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.