ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયાના ભાઈની કાર ભાણવડ પાસે નદીમાં ખાબકી - કાર નદીમાં ખાબકી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5816577-thumbnail-3x2-m.jpg)
દેવભૂમિ દ્વારકા: ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયાના ભાઈની કાર ભાણવડની નદીમાં ખાબકી છે. પૂર્વ ધારાસભ્યના ભાઈ ભાણવડ જઇ રહ્યા હતા, તે દરમિયાન બાઈક વચ્ચે આવતા કાર ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર નદીમાં ખાબકી હતી. જેમાં ડ્રાઈવરને ઈજા પહોંચી છે. જેથી તેને સારવાર અર્થે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.