પાટણમાં ABVP દ્વારા કારોબારીની કરાઈ રચના - કારોબારી સભ્યોની નિમણૂક
🎬 Watch Now: Feature Video
પાટણઃ વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા દર વર્ષે દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સીટીઓમાં વિધાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા કાર્યકરોની નિંમણૂંક કરવામા આવે છે. ત્યારે, પાટણમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા કારોબારની રચના કરવામાં આવી હતી. જેમાં બી.ડી.કોલેજ, તથા આદર્શ કોલેજ અને યુનિવર્સીટીના અલગ-અલગ 15 જેટલા વિભાગોમા જઇ કેમ્પસ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, કેમ્પસ મંત્રી, સહ મંત્રી સહિત વિવિધ કારોબારી સભ્યોની નિંમણૂંક કરવામાં આવી હતી.
Last Updated : Aug 16, 2019, 7:15 PM IST