વડોદરા: કારેલીબાગ મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ભાડે અપાયા, એફોર્ડબલ હાઉસિંગ વિભાગે કરી કાર્યવાહી - કારેલીબાગ મુખ્યમંત્રી આવાસ યોજના

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 10, 2020, 2:34 AM IST

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના એફોર્ડબલ હાઉસિંગ વિભાગને કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોના J ટાવર ખાતેના J-701 અને J-703 નંબરના મકાન ભાડે અપાયા હોવાની ફરિયાદ મળી હતી. જેથી એફોર્ડબલ હાઉસિંગ વિભાગના સોશિયલ ડેવલપમેન્ટ ઓફિસર દેવર્ષીસ રાવલની આગેવાનીમાં દબાણ શાખા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફે આ મકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.