વડોદરામાં બિલ્ડીંગ ધરાશાઈ, 2 લોકોના મોત હજુ વધુ લોકો દબાયા હોવાની આશંકા - Gujarati news
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં આવેલી કામગીરી દરમિયાન બિલ્ડીંગ ધરાશાઈ થઈ છે. જેમાં 2 લોકોના મોત થયા છે અને અંદાજે સાતથી આઠ મજુર દબાયેલા હોવાની આશંકા દર્શાવાઇ રહી છે. જ્યારે 2ને બહાર કાઢી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં 2ના મૃત્યું થયા છે.
Last Updated : Oct 20, 2019, 12:39 AM IST