બજેટ 2020: જૂનાગઢના લોકોએ વ્યક્ત કર્યો પ્રતિભાવ - બજેટ અંગે લોકોનો પ્રતિભાવ
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ: મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. જે અંગે જૂનાગઢના લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે, ખેડૂતોને જે લાભ મળવો જોઈએ તેનો બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સરકારે કહ્યું કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ થઇ જશે, પરંતુ કેવી રીતે થશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.