ડાંગ જિલ્લામાં BRC દ્વારા તાલુકા કક્ષાએ પુસ્તક વાંચન સ્પર્ધા યોજાઈ

By

Published : Feb 22, 2020, 7:45 PM IST

thumbnail
ડાંગઃ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત રાજ્યની ઉચ્ચ પ્રાથમિક (ધોરણ 6થી 8) શાળાઓ તેમજ સરકારી/ગ્રાન્ટેડ/આર.એમ.એમ.એ./એકલવ્ય/મોડેલ-ડે માધ્યમિક (ધોરણ-9) અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે પુસ્તક વાંચન સ્પર્ધા યોજવામાં આવી હતી. સુબિર તાલુકામાં આજે 40થી વધુ બાળકોએ પુસ્તક વાંચન સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળકોએ શાળની લાઈબ્રેરીમાંથી જાતે જ પુસ્તક પસંદગી કરી હતી. ત્યારબાદ પુસ્તક વિશેની રજૂઆત કરીને તે અંગે સામાન્ય જ્ઞાન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.