બોટાદ જિલ્લાના મહેસૂલી કર્મચારી અચોક્કસ મુદ્દતની હડતાળ પર - મહેસુલી કર્મચારી અચોક્કસ મુદતની હડતાળ પર
🎬 Watch Now: Feature Video

બોટાદ: જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ પડતર માગણીનું નિરાકરણ ન આવવાથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેથી, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ હડતાળમાં પૂરવઠા વિભાગ, જમીન મહેસુલ વિભાગ, એટીવિટી વિભાગ તેમજ અન્ય વિભાગ મળી બોટાદ જિલ્લાના કુલ 102 મહેસૂલી કર્મચારીઓ તેમજ સમગ્ર ગુજરાતમાંથી 10,000 જેટલા મહેસૂલી કર્મચારીઓ જોડાયા છે.