પાટણમાં ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
🎬 Watch Now: Feature Video
પાટણ: પ્રદેશ ભાજપ દ્વારા ૧૪ સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શુક્રવારે પાટણ શહેર, તાલુકો અને સરસ્વતી તાલુકા યુવા મોરચા દ્વારા બગવાડા દરવાજા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.