અમદાવાદમાં વર્ષ 2017માં રોડ મામલે 3 કોન્ટ્રાક્ટરને કરાયા બ્લેક લિસ્ટ - Ahmedabad Latest News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5323602-thumbnail-3x2-ahemdabad.jpg)
અમદાવાદઃ શહેરમાં વર્ષ 2017માં રોડ મામલે 9 કરોડની રકમ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલી હતી. જેમાંથી 3 કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા તથા 4 જેટલી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. કુલ મળીને 91 રસ્તા હતા. જેમાં 16 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા અને જુદા-જુદા કર્મચારીઓને બ્લેક લિસ્ટ પ્રમાણે દંડ કરવામાં પણ આવ્યા હતા. જે દંડની રકમ 11,000થી 1 લાખની હતી.