દેવભૂમિ દ્વારકા નગરપાલિકામાં ભગવો લહેરાયો - devbhumi dwarka election update
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. દેવભૂમિ દ્વારકા નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. જેમાં ભાજપને 26 બેઠક મળી છે, જ્યાર બસપા અને કોંગ્રેસને 1-1 બેઠક મળી છે. આ સાથે જ જિલ્લા પંચાયતમાં 12 બેઠક ભાજપ અને 10 બેઠક કોંગ્રેસને મળી છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકા પંચાયતમાં 11 બેઠક ભાજપને મળી છે અને 13 બેઠક કોંગ્રસને મળી છે. આ સાથે જ ભાણવડ તાલુકા પંચાયતમાં 12 બેઠક કોંગ્રેસને મળી છે અને 4 બેઠક ભાજપને મળી છે.