ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ LRD મુદ્દે ઉપવાસ પર બેઠેલી મહિલાઓને પારણા કરવા કરી અપીલ - BJP spokesperson Bharat Pandya appeals to women fasting on LRD issue

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 12, 2020, 7:38 AM IST

Updated : Feb 12, 2020, 7:46 AM IST

અમદાવાદ: ગાંધીનગર ખાતે છેલ્લા કેટલાય દિવસોથી એસસી, એસસી અને ઓબીસીની મહિલાઓ LRDની ભરતીને લઈને આંદોલન કરી રહી છે. જેને અંતર્ગત સરકારે બેઠક યોજી હતી. આ બેઠક બાદ એલઆરડીના 2018ના પરિપત્રમાં સુધારા કરવાનો નિર્ણય કર્યો છે. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ આ મુદ્દે તેમના રાજકીય રોટલા શેકવાનું બંધ કરે. જે પણ મહિલાઓ ધરણાં પર બેઠી છે તેમને હું પારણા અપીલ કરૂ છું. સરકારના નિર્ણયને આવકારી સમાજના આગેવાનો સંપીને રહે તેવી વિનંતી કરૂ છું.
Last Updated : Feb 12, 2020, 7:46 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.