બજેટ 2020 : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની પ્રતિક્રિયા - વડાપ્રધાન મોદી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5923785-thumbnail-3x2-amd.jpg)
અમદાવાદ : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે રજૂ કરાયેલા નાણાકીય વર્ષ 2020 - 21ના બજેટને વધાવતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આ ખેડૂતો અને સામાન્ય પ્રજાનું ઐતિહાસિક બજેટ છે. વડાપ્રધાન મોદી માર્ગદર્શન હેઠળ દેશ વિકાસના પંત પર સતત આગળ વધી રહ્યું છે. આ અંગે શું કહ્યું જીતુ વાઘાણીએ સાંભળો વીડિઓમાં....
Last Updated : Feb 1, 2020, 7:24 PM IST