તાપીના સોનગઢ ખાતે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું કરાયું ભવ્ય સ્વાગત - વિધાનસભા ચૂંટણી 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 12, 2021, 5:16 PM IST

તાપી સોનગઢ ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીનાં સ્નેહમિલન કાર્યક્રમમાં (BJP program) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Cm Bhupendra patel), પ્રદેશ અઘ્યક્ષ પાટીલ (C R Paatil) સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મજબુત સંગઠનની રચના દ્વારા આવનારા ચૂંટણીઓને (Assembly Election 2022 ) સર કરવાની પ્રદેશ અઘ્યક્ષ સીઆર પાટીલે હાકલ કરી હતી, સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની પણ વાતો કરી હતી. આ સાથે મુખ્યપ્રધાન દ્વારા જિલ્લા સેવા સદન નજીક ભગવાન બિરસા મુંડા સર્કલની પ્રતિમાનું ઇ-ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યપ્રધાને સરકાર અને સંગઠન દ્વારા સાથે મળીને કામ કરવાનું આહવાહન કર્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.