રાજસ્થાન ભાજપના ધારાસભ્યો ગુજરાતમાં, સોમનાથની હોટલમાં રહેવાની આશંકા - ગીર સોમનાથના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ રાજસ્થાનના ભાજપના ધારાસભ્યો અમદાવાદમાં હોવાના સમાચાર આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથના ભાજપ પ્રમુખે સાગર દર્શન ધામમાં 6 રુમ બુક કરાવ્યા છે. આ હોટલ સોમનાથમાં આવેલી છે.