કૃષિ સુધારા બિલ-2020 મુદ્દે ભરૂચના ખેડૂતોની પ્રતિક્રિયા... - Response of Bharuch farmers on agriculture bill
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8898875-657-8898875-1600784687533.jpg)
ભરૂચઃ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સંશોધન બીલ 2020 સંસદના બન્ને ગૃહોમાં પાસ કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર મામલાને લઈને Etv ભારતે ભરૂચના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી હતી અને બીલ અંગે તેમનો અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આ અંગે ભરૂચના ખેડૂત આગેવાનોમાં અલગ-અલગ મત જોવા મળી રહ્યો છે.