પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કર્યો વિરોધ - LATEST NEWS OFN BHARUCH
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7654349-thumbnail-3x2-bbr.jpg)
ભરૂચઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રેલવે સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી રાજ્ય સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો. સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરીમલસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વીકી સોખી, વિપક્ષના નેતા સમસાદ સૈયદ,પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. જેમણે ભારત-ચીન સરહદ પર શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રદ્ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્યા હતા.