બિન સચિવાલયની પરીક્ષા વિવાદઃ ભરત પંડ્યાએ કોંગ્રેસના માથે માછલાં ધોયા - bharat pandya statement on bin sachivalay exam
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિને લઇને રાજકીય રૂપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા પંડ્યા પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કોંગ્રેસનાં કોર્પોરેટરની સ્કુલમાંથી જ પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ પાસે કોઇ મુદ્દાઓ ન હોવાથી સોશિયલ મીડિયામાં આરોપીનો વાયરલ થયેલો ફોટો લઇને ભાજપ પર દોષારોપણ કરી રહ્યું છે. સાંભળો શું કહ્યું ભરત પંડ્યાએ...